Paraspar #13 – Talk with Dr Kedar Upadhyay

09.00 PM

Online event

Open for All

2020-07-18 21:00:00 2020-07-18 05:30:00 Asia/Kolkata Paraspar #13 - Talk with Dr Kedar Upadhyay

“પરસ્પર”: ગુજરાતી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે “માતૃભાષા અભિયાન” વિવિધ પ્રકલ્પો ચલાવે છે. જેમાંનો એક પ્રકલ્પ ‘પરસ્પર’ (આસ્વાદલક્ષી વાર્તાલાપો) છે. જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને અન્ય લલિત કલાઓ પ્રત્યે પ્રેમ જાગે અને તેના પ્રત્યે રૂચી કેળવાય તે હેતુથી, ખ્યાતનામ કલામર્મજ્ઞોને અને સાહિત્યકારોને આમંત્રીને તેમની સાથે સાહિત્યની ઉત્કૃષ્ટ કૃતિઓનું વાંચન-પઠન, વાચિકમ અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવે છે.

તા.૧૮-૦૭-૨૦૨૦, શનિવારનાં રોજ @matrubhashaabhiyan (https://www.instagram.com/invites/contact/…) પર રાત્રે ૯:૦૦ કલાકે, જાણીતા આયુર્વેદીક ડોક્ટર, મ્યુઝિક ડાઈરેક્ટર અને મ્યુઝિક થેરાપિસ્ટ શ્રી ડૉ. કેદાર ઉપાધ્યાય દ્વારા ‘ગુજરાતી ફિલ્મ સંગીત’ વિશે વિચાર વિમર્શ રજૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમ માતૃભાષા અભિયાન, ગુજરાત લિટરેચર ફેસ્ટીવલ, કનોરીયા સેન્ટર ફોર આર્ટ્સ અને ક્રિયેટીવ યાત્રા ડોટ કોમ ના સંયુક્ત ઉપક્રમે યોજાય છે.

Online event

Creativeyatra.com info@creativeyatra.com

promotional