Ahmedabad Heritage Festival

07.00 AM - 11.00 PM

Ahmedabad, India

To Get Register Your Follow the Below Link :
http://bit.ly/AHF2019-TheDoorbin

or

Call us On
Mobile : +91 98255 89556

2019-11-23 07:00:00 2019-11-24 23:00:00 Asia/Kolkata Ahmedabad Heritage Festival

World Heritage Week ની જ્યારે આખું વિશ્વ ઉજવણી કરશે ત્યારે ભારત ની પ્રથમ #UNESCO World Heritage City #Ahmedabad ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન / હેરિટેજ સેલ નાં સહયોગમાં #thedoorbin સંસ્થાએ 23 Nov. અને 24 Nov. નાં રોજ હેરિટેજ ને લક્ષમાં રાખી વિવિધ પ્રવૃતિઓ નું આયોજન કરેલ છે.

સહુ નગરજનોને આ પ્રવૃતિઓ માં હર્ષભેર અને ગર્વભેર જોડાવવા માટે આમંત્રણ છે. હેરિટેજ રસિક મિત્રો, હેરિટેજ ને જાણવા સમજવા માંગતા યુવાઓ, હેરિટેજ થી પરિચિત થવા માંગતા ટીનએજર્સ દરેકને સાંકળી રાખે એવી વ્યવસ્થા/પ્રવૃતિ ધ્યાને રાખીને આયોજિત કરવામાં આવેલ આપણા સહુનાં ધમાકેદાર #અમદાવાદ_હેરિટેજ_ફેસ્ટીવલ માં જોડાવા માટે આજેજ નોંધણી કરાવો…

For More Details Stay Tuned With Us

Source : Facebook.

Ahmedabad, India

Creativeyatra.com info@creativeyatra.com

promotional