Gujarat Literature Festival Awards

06:30 PM - 09:00 PM

Senate Hall, Clock Tower Building, Gujarat University, Ahmedabad.

2018-01-04 18:30:00 2018-01-04 21:00:00 Asia/Kolkata Gujarat Literature Festival Awards

Announcing GLF Awards 2017

આ વર્ષે ગુજરાતી ભાષામાં લખાયેલું શ્રેષ્ઠ પુસ્તક કયું? સારા નવોદિત લેખકો કોણ? પ્રકાશકોમાં સહુથી ઉમદા કામ કોનું રહ્યું? સહુથી સારી ડિઝાઈન કઈ બુકની હતી? સારામાં સારૂ એડિટિંગ અને પ્રૂફ રિડીંગ કોણે કર્યુ? વાંચકને પુસ્તક મુકવાનું મન ન થાય તેવું કામ કોનું રહ્યું? આવા બધા સવાલોના જવાબ મળશે, ગુરુવાર, તારીખ 4 જાન્યુઆરી, 2018 ના રોજ.

આ વર્ષથી જી એલ એફ શરુ કરી રહ્યું છે ‘GLF એવાર્ડઝ’! ગુજરાતી લેખન અને પ્રકાશનને વધાવવા અને ઉજવવા, નવા સિમાચિન્હો સ્થાપિત કરવા અને એક નવી પેઢીને પ્રોત્સાહિત કરવા. સાથે સાથે, ગુજરાતમાં અન્ય ભાષાઓમાં લખાયેલા, કે ગુજરાતને લગતા બહારથી પ્રસિદ્ધ થયેલા પુસ્તકોને માટે પણ વિશેષ સ્થાન.

અને એવોર્ડ કોને મલવો જોઈએ તે તમે પણ કહી શકો છો! અમારી એવોર્ડ સિલેકશન સમિતિને તમે પણ નામ સજેસ્ટ કરી શકો છો.

Senate Hall, Clock Tower Building, Gujarat University, Ahmedabad.

Creativeyatra.com info@creativeyatra.com

promotional