Sangitotsav 2019

08.30 PM

Bhavan's Cultural Academy and Centre for Arts, Ahmedabad
Bhavan's College Campus, Lady Vidya Gauri Nilkanth Marg, Nr. Rifle Club, Khanpur,, Ahmedabad, India 380001

Open For All.

2019-06-21 20:30:00 2019-06-24 05:30:00 Asia/Kolkata Sangitotsav 2019

ભારતીય વિદ્યા ભવન કલ્ચરલ સેન્ટર સંગીત નાં ચાર સ્વરૂપો ને સાદર વધાવે છે એક ખાસ સંગીતોત્સવ દ્વારા તા. 21મી જૂન થી 24 જૂન દરમ્યાન ભવન્સ જે. એ. હોલ ખાતે…
ભવન્સ કલચરલ અકાદમી અને સેન્ટર ફોર આર્ટસ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી – ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત
પદ્મશ્રી સંગીતજ્ઞ ઓમકારનાથ ઠાકુરજી, સુગમ સંગીત સાધક શ્રી રાસબિહારી દેસાઈ જીની જન્મતિથિ અને વિશ્વ સંગીત દિવસ નાં ત્રિવેણી સંગમ સમાન અવસરે ચાર દિવસ માં રજુ થશે ગુજરાતી ફિલ્મ સંગીત, ગુજરાતી લોક સંગીત, ગુજરાતી સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત.

કલાકાર વૃંદ અને વિગત
21/06 – ગુજરાતી ફિલ્મ સંગીત | સમય રાત્રે ૮ :૩૦ કલાકે
સ્વર :શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ,સુશ્રી વિધિ ચાવડા,સુશ્રી હિના ઝા, સુશ્રી જહાનવી, શ્રી હિતેશ વૈધ, શ્રી યોગેન પરીખ, શ્રી જય પટેલ, શ્રી સાગર દાતાણીયા સંચાલન: સુશ્રી હિના પંડિત

22/06 – પારંપરિક ગુજરાતી ડાયરો | સમય રાત્રે ૮ :૩૦ કલાકે
મુખ્ય ગાયન શ્રી ડો.નિર્મલદાન ગઢવી અને સુશ્રી શીતલ બારોટ, તબલા- શ્રી અનીલ જલાસણીયા, બેન્જો- શ્રી મહેર રામાનુજ, તબલા- શ્રી અખિલ સાધુ અને મંજીરા- શ્રી અમિતભાઈ

23/06 – ગુજરાતી સુગમ સંગીત | સમય રાત્રે ૮ :૩૦ કલાકે
સ્વર: શ્રી પ્રહર વોરા,શ્રી જેસલ શ્રીમાળી,સુશ્રી હેતલ રાવલ, સુશ્રી સંપદા વોરા અને શ્રી દક્ષ છાયા, સંગીત સંચાલન : શ્રી તુષાર તપોધન મંચ સંચાલન : શ્રી ભુષણ ઓઝા

24/06 – ભારતીય શાસ્ત્રીય સંગીત | સમય રાત્રે ૮ :૩૦ કલાકે
સ્વર: શ્રી બલરાજ શાસ્ત્રી( ગાયન) , સુશ્રી કાજલ છાયા (ગાયન), શ્રી વનરાજ શાસ્ત્રી (ગાયન અને સારંગી), નિર્મલ સંઘવી (મેન્ડોલીન અને હાર્મોનિયમ), શ્રી સાપન અંજારિયા ( તબલા )

Source : Facebook.

Bhavan's Cultural Academy and Centre for Arts, Ahmedabad
Bhavan's College Campus, Lady Vidya Gauri Nilkanth Marg, Nr. Rifle Club, Khanpur,, Ahmedabad, India 380001

Creativeyatra.com info@creativeyatra.com

promotional