Heritage Walk & Talk With Montu & Bittu

07.30 AM - 10.30 AM

Rani Sipri's Mosque, Ahmedabad, India

Open For All.

2019-08-11 07:30:00 2019-08-11 10:30:00 Asia/Kolkata Heritage Walk & Talk With Montu & Bittu

હેરીટેજ શહેર અમદાવાદમાં કરીશું હેરીટેજ વોક
પોળના ‘મોન્ટુ’ અને ‘બિટ્ટુ’ સંગાથે હેરીટેજ ટોક

આ હૉપફૂલ લવ સ્ટૉરી ને વધુ હૉપફૂલ બનાવવા તમારી જ પોળ નાં મોન્ટુ અને બિટ્ટુ આવી રહ્યા છે તમને મળવાં.

“હું બહું હોપફૂલ છું ને મારા હૉપ નો H કેપીટલ છે.”

આવી જાજો બધા… સેલ્ફી લેવા

અને મા ભદ્રકાળી ના ચોક માં ગરબા રમવા.

Source: Facebook.

Rani Sipri's Mosque, Ahmedabad, India

Creativeyatra.com info@creativeyatra.com

promotional