Swarotsav 2020

06.30 PM

Rajwadu Gujarati Rajasthani Restaurant with Village Theme
Malav Lake, Vejalpur, Ahmedabad, India 380058

With Tickets.

2020-02-21 18:30:00 2020-02-23 05:30:00 Asia/Kolkata Swarotsav 2020

દર વર્ષની જેમ આ વર્ષે ફરીથી એક વાર, તમારું સ્વરોત્સવ…. તમારી સાથે જાજરમાન સાંજ ઉજવવા તૈયાર છે.

તમારી ઉત્સુકતા અને ઉત્સાહને સલામ કરીએ છીએ અને સાથે સહયોગ પાસ મેળવવામાં મોડું ન થઇ જાય તે માટે વેળાસર જણાવીએ કે તારીખ ૧૪ ૧૫ ૧૬ ફેબ, આ ત્રણ દિવસમાં જ સહયોગ પાસ રજવાડું, મલાવ તળાવ પાસે, જીવરાજ પાર્ક, પર ઉપલબ્ધ રેહશે.

વ્યક્તિ દીઠ ૪ પાસ મેળવી શકાશે.
આપનો ઉમળકો શિરોમાન્ય!
મળીએ જ છીએ….

Source : Facebook.

Rajwadu Gujarati Rajasthani Restaurant with Village Theme
Malav Lake, Vejalpur, Ahmedabad, India 380058

Creativeyatra.com info@creativeyatra.com

promotional