19th Pro. Ramlal Parikh Memorial Lecture

10.30 AM

H. T. Parekh Convention Center,
Ahmedabad Management Association,
Near Atira, Vastrapur, Ahmedabad.

Open For All.

2018-12-30 10:30:00 2018-12-30 05:30:00 Asia/Kolkata 19th Pro. Ramlal Parikh Memorial Lecture

આદરણીય શ્રી

સંસ્થાના ટ્રસ્ટી મંડળ તથા નિયામક મંડળ વતી આપને ૧૯મા પ્રા. રામલાલ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનમાં નિમંત્રિત કરતાં હું આનંદ અનુભવું છું.

વ્યાખ્યાતા: શ્રી યોગેન્દ્ર યાદવ
વિષય: ‘શિક્ષણનું ભારતીયકરણ’.

તારીખ: રવિવાર, ડિસેમ્બર ૩૦, ૨૦૧૮
સમય: સવારે ૧૦-૩૦ કલાકે
સ્થળ: એચ.ટી.પારેખ કન્વેનશન સેન્ટર,
અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન,
અટીરા પાસે, વસ્ત્રાપુર,અમદાવાદ-૩૮૦૦૧૫

પ્રા. રઘુવીરભાઈ ચૌધરી સમારંભનું પ્રમુખસ્થાન સંભાળશે.

આપ જરૂરથી પધારશો. તારીખ અને સમય ખાસ નોંધી લેશો.૩૦ ડિસેમ્બર, રવિવાર,સવારે ૧૦-૧૫ કલાકે.

સવારે ૧૦-૧૫ સુધીમાં આપનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે.

મયંક ઉપાધ્યાય

whatsapp-image-2018-12-20-at-8-18-29-pm-1

H. T. Parekh Convention Center,
Ahmedabad Management Association,
Near Atira, Vastrapur, Ahmedabad.

Creativeyatra.com info@creativeyatra.com

promotional