Agnishikha – Play By Skyline Art Zone

09:00 PM - 10:00 PM

Scrapyard - The Theatre
23, Gujarat Society, Opp Red Cross Blood Bank, Nr. Suvidha shopping complex, Paldi, Ahmedabad, India 380007

With tickets

2018-03-04 21:00:00 2018-03-04 22:00:00 Asia/Kolkata Agnishikha - Play By Skyline Art Zone

Skyline Art Zone brings an Epic Gujarati play written By Iqbal Munshi.
Booking already started, Book your tickets NOW.

પહેલાં ધર્મ કે પહેલાં માણસ ?
સમાજ ના ચાર ટુકડા કરનાર કોણ ?
એક જ ઈશ્વર એ બનાવેલા સૌ સરખા ને,
તો શુદ્ર માણસ નહીં ?
અરે જે જીવતા શીખવે એ ધર્મ !

સમાજ ની આકરી વર્ણ વ્યવસ્થા માં આવતી ક્રાંતિ અને પરિવર્તન દર્શાવતું અદભુત નાટક.
એક શુદ્ર નો સમાજ માં દરજ્જો મેળવવા માટે નો સંઘર્ષ દર્શાવતુ નાટક,
એક બ્રાહ્મણ નો શુદ્ર ને તેના અધિકાર આપવા નો સંઘર્ષ દર્શાવતુ દર્શનીય ગુજરાતી નાટક.

અગ્નિશિખા

Casts: Dhruv Kanabar, Hetal Joshi, Snehal Brambhatt, Jignesh Prajapati, Keyur Haryani, Jayesh Nayak, Chirag Patel.

Scrapyard - The Theatre
23, Gujarat Society, Opp Red Cross Blood Bank, Nr. Suvidha shopping complex, Paldi, Ahmedabad, India 380007

Creativeyatra.com info@creativeyatra.com

promotional