Ayurveda Astrology Workshop (Basic)

04.00 PM - 07.00 PM

Ayulink Ayurveda Hospital
Silver spring, Behind xaviers ladies hostel, Navrangpura, Ahmedabad, India 380009

With Registration: shorturl.at/mtRX5

Registration Fees : Rs. 800/- (તમામ લોકો માટે)

Contact :  9824243567

2020-01-04 16:00:00 2020-02-02 19:00:00 Asia/Kolkata Ayurveda Astrology Workshop (Basic)

આયુર્વેદ એસ્ટ્રોલોજી – બેઝીક કોર્સ

આયુલીંક અને સાશ્વત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે
આયુર્વેદ એસ્ટ્રોલોજીના બેઝીક કોર્સનું આયોજન કરવામાં આવ્યુ છે.

કોર્સની વિગતો:

આ કોર્સમાં માત્ર આયુર્વેદના સ્ટુડન્ટ્સ અને ગ્રેજ્યુએટ / પોસ્ટ-ગ્રેજ્યુએટ વૈદ્યો ભાગ લઈ શકશે.

કોર્સનો સમયગાળો માત્ર ૫ દિવસનો છે. (દરેક શનિવારે)

કોર્સમાં ફક્ત ૧૦ વ્યક્તિને પ્રવેશ આપી શકાશે

કોર્સનો સમય: શનિવારે સાંજે ૪ થી ૭ નો રહેશે.
કોર્સ 4th January, 2020 થી શરુ થશે

કોર્સમાં ભાગ લેનાર ને સર્ટીફીકેટ આયુલીંક તરફથી આપવામાં આવશે

કોર્સમાં આયુ-જ્યોતિષ વિષયના નિષ્ણાત અને અનુભવી વૈદ્ય મિલિન્દ તપોધન દ્વારા શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવશે*

કોર્સમાં નીચેના વિષયો કવર કરવામાં આવશે*:
1. બાર રાશિઓ
2. નવ ગ્રહો , તેમની દ્રષ્ટિ , સ્વભાવ
3. જન્મ કુંડળીનાં બાર સ્થાન, કેન્દ્ર , ત્રિકોણ , ખાડાનાં સ્થાન , ઉપચય સ્થાન, પણફર, આપોકલીમ
4. નવ ગ્રહો અને દરેક સ્થાનમાં તેની અસર
5. ગોચર , નવ ગ્રહો , બાર સ્થાન
6. નવ ગ્રહોની મહાદશા , અંતરદશા
7. સ્વગૃહી, ઉચ્ચ, નીચ, મૂળ ત્રિકોણ
8. નક્ષત્ર
9. ગ્રહ અને કારકત્વ
10. એકી રાશિ , બેકી રાશિ , ચલ, સ્થિર, દ્વિસ્વભાવ, પંચતત્વ , પુરુષ, સ્ત્રી રાશિઓ
11. સ્થાન અને વિવિધ અંગો સાથે તેનું કનેકશન
12. ગ્રહો અને વિવિધ અંગો સાથે તેનું કનેકશન
13. સામાન્ય ઉપાયો
14. ગ્રહો અને તેના રત્નો

Thank you.

Source : Facebook.

Ayulink Ayurveda Hospital
Silver spring, Behind xaviers ladies hostel, Navrangpura, Ahmedabad, India 380009

Creativeyatra.com info@creativeyatra.com

promotional