ભાવાનુકૂલ શબ્દો વડે તાઝગીભર્યાં ગીતો ગાતા આપણા ઉત્તમ કવિ ઉમાશંકર જોશીના એક કાવ્યનું સ્વરાંકન હિમાલી વ્યાસ નાયકના ભાવવાહી કંઠે અમર ભટ્ટના આલ્બમ ‘ગીતગંગોત્રી’માં છે. એનું રસપાન ગ્રીષ્મનું તાપમાન કંઇક સહ્ય બનાવે એવું છે. કાવ્યની ઊઘડતી પંક્તિઓ છે : લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય! કોકિલા, તું ધીમે ધીમે ગા, કે મારો જિયરો દુભાય! અંત તરફની પંક્તિઓમાં નાયિકા કહે છે : ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા; પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયાં. પ્રોષિતભર્તૃકા નાયિકાનું ત્રણ કંડિકાનું આ લઘુગીત છે, એમાંની બે ઉપર આપી તે. ધરતી પણ ધીખતી હોય ત્યારે ગ્રીષ્મની ગરમી સાથે વળી તેને અંદર જિયરાનો તાપ. આરંભે મોગરાનું કલ્પન પ્રથમ નજરે નાયિકાના પોતાના નાજુક વ્યક્તિત્વને વ્યક્ત કરતું લાગે. ગીત પૂરું વાંચ્યા પછી ફરી વાંચો તો કલ્પન…...
...
May 12-14, 2022
Welcome to 9th Gujarati Literature Festival !
Apr 08, 2022 - May 30, 2022
We are delighted to invite you to the opening of the exhibition CONTEMPORARY MANIFESTATIONS a group show by young artists at Archer Art Gallery.
Jun 01-04, 2022
Love, joy, tears, fear, adventure, laughter, anger, happiness, imagination & learning… All emotions and magic happen between the pages! 99bookscart Book Fair Pune chapter brings to you a treasure trove for finding books of all genres and ages 1. Free Reading Space With choices from the +1 million Book Collection 2. Exclusive Bookscart Special Buy…
In this Photo Studio, photographer Ashish Mehta of ‘Meet Me at Khadia’, who has been running a time-honoured photo-walk in the walled city of Ahmedabad captures the authentic flavour of Amdavad’s kite festival known as Uttarayan.
Also known as Makar Sankranti in various traditions, Uttarayan festival, is dedicated to the Sun God and marks end of the 6 month period that began with June Solstice. Makar Sankranti, the Indian equivalent of Winter solstice marks the beginning of 6 month long ‘Uttarayan’ period, in which the northern hemisphere of the planet is tilted towards the Sun. Considered an auspicious time for new beginnings, particularly in agrarian societies, this day is marked with lot of festivity. The festivity is passionately celebrated all across India, but in the city of Ahmedabad, it is specially rejoiced by flying vivid kites using a sharp abrasive string called Manja.
The Heritage city of Ahmedabad is famous for its Uttarayan revelry as people and families gather on the Pol terraces to fly kites with utmost enthusiasm. The festivity is marked with authentic Gujarati dishes including the quintessential dish full of winter vegetables called Undhiyu. This album is a compilation of Mehta’s four years of Uttarayan photography, which was mostly conducted during the evening times of the festival in the Khadia Pol. The senior lensman is using Canon 1100D to capture the saffron hues of the Amdavadi Uttarayan skies.
To be a part of this celebration, you can contact Ashish Mehta as this year he has organised a ‘Uttarayan in Pol‘ event within the walled city of Ahmedabad. Since the happening is meant to be a traditional affair, participants will be given colourful kites, environment friendly manja, lip-smacking indigenous delicacies and of course an original Amdavadi Uttarayan experience curated by Mehta himself.
The captions of the photographs are the different names of Uttarayan/Makar Sankranti in various regions of India, Nepal and Pakistan.
Mar 27, 2022
It was about four years ago on February 05, 2018 that I attended the inaugural reception of an art show at Santa Clara University in California. As the show titled Beyond Borders: Stories of Im/migration focused on mass migrations was opened, the organizers began a panel discussion with five of the 20 participating artists and…
Apr 12, 2022
The only human presence in this world is of the Narrator, who is a ragpicker – her name is Shakuntala Devi (Shubha Nigam). The rest of them are ‘despicable’ creatures, the scum of society -with one exception all street dogs. She is all ears on overhearing them talking about religion. Those on the fringe are…
Mar 27, 2022
Prashant Patel the Amdavadi painter of the folk, miniature and classical schools inspired themes is back with his second solo show Prem-Rang. This one comes after his first solo show held at Amdavad ni Gufa Gallery in 2017. Aided and supported by the the Gujarat Lalit Kaka Akademi, this show by Prashant was opened at GLKA…
Mar 20, 2022
Prolific Artist, Curator, Art Administrator and Adviser late Mahendra Kadia (1956-2019) was fondly remembered by family, friends and arts fraternity here on Sunday with the opening of a grand arts show of his works as also by launching the Mahendra Kadia Art Foundation (MKAF) to carry on his artistic legacy among the youth. Opened at…
લાગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ
હો રાજ પીધો કસુંબીનો રંગ
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
હો રાજ ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
હો રાજ ભભક્યો કસુંબીનો રંગ
સાગરની પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
હો રાજ ચાખ્યો કસુંબીનો રંગ
એવી વ્હાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
હો રાજ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
પીડિતની આંસુડા ધારે હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
હો રાજ રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
હો રાજ છલકાયો કસુંબીનો રંગ
એવા બિસ્મિલ બેટાઓની માતાને ભાલે કાંઈ મલક્યો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલાં હો પીજો કસુંબીનો રંગ
હો રાજ પીજો કસુંબીનો રંગ
એવા દોરંગા દેખીને ડરિયાં ટેકીલાં હો લેજો કસુંબીનો રંગ
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
લાગ્યો કસુંબીનો રંગ
~ ઝવેરચંદ મેઘાણી
read full version >>
Aug 20, 2019
A children’s book about a boy who feels like a girl. And about a child brought up by grandfathers. These are some of the stories published by Tulika Books, who have been making children’s picture books since 23 years. Little…
Apr 22, 2020
While the Globe is streaming free its second dramatic production Romeo and Juliet, today is 23rd April, the day William Shakespeare (1564-1616) is believed to have been born and died. One would seldom find a more spontaneous and intense expression…
Nov 4, 2019
Did you ever wonder where the Teenage Mutant Ninja Turtles’ characters got their names from? Well, your search is complete. Here is a brief introduction of the artists from whom the creators of TMNT took inspiration. Teenage mutant ninja turtles,…
May 23, 2019
In this piece 64 year old Dr Yatin Desai, shares with CY his inspiring story of how to scale towering mountains with utmost ease and how this life adventure activity can shape human character and health. Chances are high that…