https://pathofscience.org/files/journals/1/articles/1872/submission/original/1872-4111-1-SM.html

https://www.realidadeconomica.umich.mx/claro/courses/BOCORANRTP/document/

https://www.ife-kphgraz.at/claroline/courses/BOCORANRTP/document/

http://nrri-docker.d.umn.edu:20003/uploads/user/2022-12-15-024520.489327fp1.html

https://dados.ufmg.br/uploads/user/2022-12-15-033602.009242fp1.html

http://kilimodata.org/uploads/user/2022-12-14-042302.770650fp1.html

https://datos.ine.gob.gt/uploads/user/2022-12-14-032836.445622fp1.html

https://catalog.moe.go.th/uploads/user/2022-12-13-052202.903498fp1.html

http://journal.ussh.vnu.edu.vn/files/journals/2/articles/1907/submission/original/1907-2094-1-SM.html

https://www.econa.org.ua/files/journals/1/articles/2727/submission/original/2727-6565658753-1-SM.html

https://cursos.scb.org.br/app/upload/users/6/696/my_files/dek.html

https://chamilo.sccd-sk.org/app/upload/users/2/252/my_files/dek.html

https://www.elaraki.ac.ma/ent/app/upload/users/1/10434/my_files/dek.html

https://www.icrodarisoveria.edu.it/chamilo/app/upload/users/1/10270/my_files/dek.html

https://aulavirtual.fedelonjas.org.co/app/upload/users/1/1316/my_files/slot-gacor-hari-ini.html

https://youme-project.eu/platform/app/upload/users/6/6870/my_files/slot-gacor-hari-ini.html

slot gacor deposit 10 ribu

https://escueladerobotica.misiones.gob.ar/aula-ste/courses/INFOSLOT/document/

https://www.homo.gov.co/capacitacion/app/upload/users/1/11410/my_files/linkslotgacor.html

http://ieciudaddeasis.edu.co/aula/main/upload/users/2/2201/my_files/bocoranslotgacor.html

http://lnx.russellonline.it/claroline/courses/INFOSLOT/document/index.html

https://dolphin.pcij.org/uploads/user/2022-12-27-034115.988128link-slot-gacor.html

https://catalog2.gbdi.cloud/uploads/user/2022-12-27-044243.204825link-slot-gacor.html

http://datosabiertos.sagunto.es/uploads/user/2022-12-28-031902.365319link-slot-gacor.html

https://www.openlanc.org/uploads/user/2022-12-28-091931.690083link-slot-gacor.html

https://openark.adaptcentre.ie/ARKEvidence/uploads/user/2022-12-29-030931.957456link-slot-gacor.html

https://census.ke/uploads/user/2022-12-29-053408.817622link-slot-gacor.html

https://datasets.fieldsofview.in/uploads/user/2022-12-30-030526.599836link-slot-gacor.html

http://ckan.onizuka.co.jp/uploads/user/2022-12-30-045322.048595link-slot-gacor.html

Poetry

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ꠶ ટેક

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ꠶ ૧

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેન માત રે;
જીહ્‍વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ꠶ ૨

મોહમાયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામ નામશું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે… વૈષ્ણવ꠶ ૩

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે;
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે… વૈષ્ણવ꠶ ૪

  • સાચો વૈષ્ણવ એ છે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે.
    જો તે બીજાની મદદ કરે, તો પણ તેને પોતાના પર અહંકાર ન આવે.
  • સાચો વૈષ્ણવ સૌને સન્માન આપે અને ક્યારેય બીજાની નિંદા ન કરે.
    તેના શબ્દો, હાવભાવ અને વિચાર સાફ અને શાંત હોય છે.
    એવા પુત્રને જન્મ આપનાર માતા ધન્ય છે!
  • સાચો વૈષ્ણવ સર્વને સમાન દૃષ્ટિએ જુએ અને ઈચ્છાઓથી મુક્ત હોય છે.
    તે બીજાની પત્નીને પોતાની માતા ગણે.
    તે કદી અસત્ય બોલતો નથી અને બીજાની સંપત્તિ પર લાલચ રાખતો નથી.
  • સાચો વૈષ્ણવ મોહ અને માયા થી પર હોય છે.
    તેના મનમાં વૈરાગ્ય હોય છે અને તે ઈશ્વરના નામમાં લીન હોય છે.
    તેના માટે, સમગ્ર તીર્થયાત્રા તેના શરીરમાં જ સમાયેલ છે.
  • સાચો વૈષ્ણવ લોભ અને કપટથી મુક્ત હોય છે.
    તે કામ (વાસના) અને ક્રોધ (ગૂસ્સો) ઉપર કાબૂ રાખે છે.
    નરસિંહ મહેતા કહે છે કે એવા સારા મનુષ્યનું દર્શન કરવાથી પણ પીડિતો અને પરિવાર ઉદ્ધાર પામે.