Poetry

Kavya Kem

જો આપમેળે ઉભરાય અશ્રુ તોજ કાવ્ય કેહવાય
બાકી વાતો તો બધી ઘણી કરી શકાય.
જો અનુભવાય  રોમ-રોમ માં હરખ તોજ કાવ્ય કેહવાય
બાકી જોક્સ તો બધી ઘણી ખડકી શકાય.
જો  વિચારો થી થવાય પરે તોજ કાવ્ય કેહવાય
બાકી વાર્તા તો  બધી ઘણી ભણી શકાય.
જો અંતર થી થવાય રૂબરૂ તોજ કાવ્ય કેહવાય
બાકી ગીત તો બધા ઘણા સાંભળી શકાય.
જો  ધબકારા માં થાય ફેરફાર તોજ કાવ્ય કેહવાય
બાકી શબ્દો તો બધા ઘણા લખી શકાય
મારી હરેક અનુભૂતિ માં આખી સૃષ્ટિ સમાઈ જાય
બસ એજ હેતુસર  ‘નિર્દોષ’ એક કાવ્ય લખી શકાય.
Poet’s Note :
I have always believed, that poems come through me, they happen to me. These poems are  not outcomes, but are occurrences; and so I maintain that, irrespective of the grammar and syntax, the poems belong to the purest part of my being. During every such occurrence I go through a gamut of emotions viz. pain, hope, excitement and disillusionment; these emotions become my connect with existence and the poems become my expressions.  hence writing of a poem is not at my behest. And I wish to keep it that way. I do not want to learn this craft, which I fear will take its soul away.
 
I was wondering on the inability of me to come up with a poem since long. Inspite of many subjects on my mind i could not finish one. And the realization of the reason behind my failed attempt, is what occurred to me as a poem.