Baccarat Online

https://smkn36jakarta.com/

મેરુ રે ડગે / Meru re Dage - Creative Yatra

https://pathofscience.org/files/journals/1/articles/1872/submission/original/1872-4111-1-SM.html

https://www.realidadeconomica.umich.mx/claro/courses/BOCORANRTP/document/

https://www.ife-kphgraz.at/claroline/courses/BOCORANRTP/document/

http://nrri-docker.d.umn.edu:20003/uploads/user/2022-12-15-024520.489327fp1.html

https://dados.ufmg.br/uploads/user/2022-12-15-033602.009242fp1.html

http://kilimodata.org/uploads/user/2022-12-14-042302.770650fp1.html

https://datos.ine.gob.gt/uploads/user/2022-12-14-032836.445622fp1.html

https://catalog.moe.go.th/uploads/user/2022-12-13-052202.903498fp1.html

http://journal.ussh.vnu.edu.vn/files/journals/2/articles/1907/submission/original/1907-2094-1-SM.html

https://www.econa.org.ua/files/journals/1/articles/2727/submission/original/2727-6565658753-1-SM.html

https://cursos.scb.org.br/app/upload/users/6/696/my_files/dek.html

https://chamilo.sccd-sk.org/app/upload/users/2/252/my_files/dek.html

https://www.elaraki.ac.ma/ent/app/upload/users/1/10434/my_files/dek.html

https://www.icrodarisoveria.edu.it/chamilo/app/upload/users/1/10270/my_files/dek.html

https://aulavirtual.fedelonjas.org.co/app/upload/users/1/1316/my_files/slot-gacor-hari-ini.html

https://youme-project.eu/platform/app/upload/users/6/6870/my_files/slot-gacor-hari-ini.html

slot gacor deposit 10 ribu

https://escueladerobotica.misiones.gob.ar/aula-ste/courses/INFOSLOT/document/

https://www.homo.gov.co/capacitacion/app/upload/users/1/11410/my_files/linkslotgacor.html

http://ieciudaddeasis.edu.co/aula/main/upload/users/2/2201/my_files/bocoranslotgacor.html

http://lnx.russellonline.it/claroline/courses/INFOSLOT/document/index.html

https://dolphin.pcij.org/uploads/user/2022-12-27-034115.988128link-slot-gacor.html

https://catalog2.gbdi.cloud/uploads/user/2022-12-27-044243.204825link-slot-gacor.html

http://datosabiertos.sagunto.es/uploads/user/2022-12-28-031902.365319link-slot-gacor.html

https://www.openlanc.org/uploads/user/2022-12-28-091931.690083link-slot-gacor.html

https://openark.adaptcentre.ie/ARKEvidence/uploads/user/2022-12-29-030931.957456link-slot-gacor.html

https://census.ke/uploads/user/2022-12-29-053408.817622link-slot-gacor.html

https://datasets.fieldsofview.in/uploads/user/2022-12-30-030526.599836link-slot-gacor.html

http://ckan.onizuka.co.jp/uploads/user/2022-12-30-045322.048595link-slot-gacor.html

Poetry

મેરુ રે ડગે / Meru re Dage

મેરુ રે ડગે ને જેનાં મન નો ડગે,

મરને ભાંગી રે પડે ભરમાંડ રે;

વિપદ પડે પણ વણસે નહિ,

ઇ તો હરિજનનાં પરમાણ રે.                 મેરુ રે.

 

ભાઇ રે! હરખ ને શોકની ના’વે જેને હેડકી ને,

શીશ તો કર્યાં કુરબાન રે;

સતગુરુ વચનમાં શૂરા થ‍ઇ ચાલે,

જેણે મેલ્યાં અંતરનાં માન રે.                 મેરુ રે.

 

ભાઇ રે‍! નિત્ય રે’વું સતસંગમાં ને,

જેને આઠે પો’ર આનંદ રે;

સંકલ્પવિકલ્પ એકે નહિ ઉરમાં,

જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે.          મેરુ રે.

 

ભાઇ રે! ભગતી કરો તો એવી રીતે કરજો પાનબાઇ,

રાખજો વચનુંમાં વિશવાસ રે;

ગંગા રે સતી એમ બોલિયાં રે,

તમે થાજો સતગુરુજીના દાસ રે.              મેરુ રે.

Interpretation by Shri Tushar Shukla (In Gujarati)

ગુજરાતી કવિતાના અલપઝલપ પરિચયના આ પ્રવાસમાં આજે મળીએ કવિયત્રી ગંગાસતીને. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં એ થ‍ઇ ગયાં. ગંગાસતીની આસપાસ પણ અનેક કથાઓ વણાયેલી છે. એમનાં પદ પાનબાઇને સંબોધાયા છે. ગંગાસતી અને પાનબાઇનાં પરિચય બાબતે એક મત એવો છે કે એમનો સંબંધ સાસુ-વહુનો હતો. પણ એમનાં પદને તપાસતાં આ સંબંધમાં ગુરુ-શિષ્યાનો સંબંધ સ્પષ્ટ થાય છે. ગંગાસતીના પદ આપણાં ભજનિકો ખૂબ ગાય છે. આ પદ એક જ ઢાળમાં ગવાય છે. આ પદ એક પછી એક આવતાં ગયાં અને ગવાતા ગયાં ને એમ એક ગુરુએ પોતાનાં શિષ્યનું માર્ગદર્શન કર્યું. ગંગાસતીના પદમાં જ્ઞાનમાર્ગનો અણસાર છે. જીવ-જગતને જગદીશના સંબંધને એમણે ગાયો છે. કૂટ લાગતા પ્રશ્નોને એ સરળ ભાષામાં ઉકેલે છે. પણ, આમ છતાં અહીં પણ પરંપરાગત જ્ઞાનમાર્ગી સંદર્ભો ભરપૂર છે. અને એ બધાં કરતાં ય વધુ, એનું કાવ્યતત્વ ધ્યાન ખેંચે તેવું છે.

 

જીવનની ક્ષણભંગૂરતા અને મોક્ષ પ્રાપ્તિ માટે જીવને જરૂરી સમજણ આપવાના પ્રયત્નમાં ગંગાસતી પદનો કેવો કાવ્યમય ઉઘાડ કરે છે! “વીજળીને ચમકારે મોતીડાં પરોવો.” – આ પંક્તિ હવે તો ખૂબ જાણીતી બની ગ‍ઇ છે. વીજળીનો ઝબકાર બે બાબતે જાણીતો. એક તો એ અલ્પકાલિન હોય અને બીજુ એ આંખ આંજી દેનાર હોય. આવાં ઝબકાર દરમિયાન મોતી પરોવું સહેલું નથી જ પણ એ અનિવાર્ય છે, કારણકે, પળમાં અંધારા થવાનાં છે પછી આ તક નહી મળે. આથી જે સમય મળ્યો છે એનો સચોટ વિયોગ કરી લેવાનો છે. અને એની રીત તો સદ્‍ગુરુ શીખવી શકે. આ રહસ્ય જાણવું હોય તો અંતરની આંટીઘૂંટી ને આટાપાટા આઘાં મૂકવાં પડે સરળ થવું પડે સહજ રહેવું પડે. પૂર્ણ જ્ઞાન ન હોય તેવાં અધૂરીયા ઘડા તો છલકાવાનાં જ! એવાને આ રહસ્ય ના કહેવાય! “માયા”ને ઓળખી લેવાની જરૂર છે. સત્યને પામી લેવાની વાર છે. અને એ માટે જાતને નિર્મળ બનાવવાની જરૂર છે.

 

જ્ઞાનમાર્ગમાં વિવિધ વિચારધારા પ્રચારમાં છે. “સોહમ્” થી માંડીને “તત્વમણિ” સુધીના. આપણે એમાં અટવાવાને બદલે ગુજરાતી સમાજમાંથી આવતી આવી વિદૂષી સ્ત્રીને અને એની અભિવ્યક્તિને વંદન કરીએ.