https://pathofscience.org/files/journals/1/articles/1872/submission/original/1872-4111-1-SM.html

https://www.realidadeconomica.umich.mx/claro/courses/BOCORANRTP/document/

https://www.ife-kphgraz.at/claroline/courses/BOCORANRTP/document/

http://nrri-docker.d.umn.edu:20003/uploads/user/2022-12-15-024520.489327fp1.html

https://dados.ufmg.br/uploads/user/2022-12-15-033602.009242fp1.html

http://kilimodata.org/uploads/user/2022-12-14-042302.770650fp1.html

https://datos.ine.gob.gt/uploads/user/2022-12-14-032836.445622fp1.html

https://catalog.moe.go.th/uploads/user/2022-12-13-052202.903498fp1.html

http://journal.ussh.vnu.edu.vn/files/journals/2/articles/1907/submission/original/1907-2094-1-SM.html

https://www.econa.org.ua/files/journals/1/articles/2727/submission/original/2727-6565658753-1-SM.html

https://cursos.scb.org.br/app/upload/users/6/696/my_files/dek.html

https://chamilo.sccd-sk.org/app/upload/users/2/252/my_files/dek.html

https://www.elaraki.ac.ma/ent/app/upload/users/1/10434/my_files/dek.html

https://www.icrodarisoveria.edu.it/chamilo/app/upload/users/1/10270/my_files/dek.html

https://aulavirtual.fedelonjas.org.co/app/upload/users/1/1316/my_files/slot-gacor-hari-ini.html

https://youme-project.eu/platform/app/upload/users/6/6870/my_files/slot-gacor-hari-ini.html

slot gacor deposit 10 ribu

https://escueladerobotica.misiones.gob.ar/aula-ste/courses/INFOSLOT/document/

https://www.homo.gov.co/capacitacion/app/upload/users/1/11410/my_files/linkslotgacor.html

http://ieciudaddeasis.edu.co/aula/main/upload/users/2/2201/my_files/bocoranslotgacor.html

http://lnx.russellonline.it/claroline/courses/INFOSLOT/document/index.html

https://dolphin.pcij.org/uploads/user/2022-12-27-034115.988128link-slot-gacor.html

https://catalog2.gbdi.cloud/uploads/user/2022-12-27-044243.204825link-slot-gacor.html

http://datosabiertos.sagunto.es/uploads/user/2022-12-28-031902.365319link-slot-gacor.html

https://www.openlanc.org/uploads/user/2022-12-28-091931.690083link-slot-gacor.html

https://openark.adaptcentre.ie/ARKEvidence/uploads/user/2022-12-29-030931.957456link-slot-gacor.html

https://census.ke/uploads/user/2022-12-29-053408.817622link-slot-gacor.html

https://datasets.fieldsofview.in/uploads/user/2022-12-30-030526.599836link-slot-gacor.html

http://ckan.onizuka.co.jp/uploads/user/2022-12-30-045322.048595link-slot-gacor.html

Poetry

જાગીને જો‍ઉં તો… / Jaagine Jou To …

જાગીને જો‍ઉં તો…

 

જાગીને જો‍ઉં તો જગત દીસે નહીં,

ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્રૂપ છે,

બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે!                                                  જા૦ ૧

 

પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં,

અરસપરસ રહ્યાં તેને વળગી;

ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,

થડ થકી ડાળ નવ હોય અળગી.                                           જા૦ ૨

 

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે:

કનક કુંડળ વિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડીયા પછી નામરૂપ જૂજવાં,

અંતે તો હેમનું હેમ હોયે.                                                   જા૦૩

 

જીવને શિવ તે આપ-ઇચ્છા થયો,

રચી પરપંચ ચૌદ લોક કીધા;

ભણે નરસૈંયો એ ‘તે જ તું, તે જ તું’,

જીવને શિવ તે આપ-ઇચ્છા થયો,

ભણે નરસૈંયો એ ‘તે જ તું’;

એને સમર્યાથી કંઇ સંત સીધ્યા.                                            જા૦૪

Interpretation by Shri Tushar Shukla (In Gujarati)

જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા….

નરસિંહ મહેતાનું આ પદ ખૂબ જાણીતું છે. ભગવાનને જગાડતા ભક્તનો અધિકાર કેવો હતો? આરંભમાં લાગે કે મા યશોદા બાળ કનૈયાને જગાડે છે. પણ પદમાં આગળ વધતાં એ માન નરસિંહને મળે.

પણ આ કવિનું પદ ‘જાગીને જોઉં તો…’ એ જાતને જાગૃત કરવાની વાત કરે છે. નરસિંહે જાણે આપણી સરળતા માટે ઉપનિષદ-સૂત્ર ‘तत्वम् असि’ – તે જ તું… પદ ગાનમાં ગૂંથી આપ્યું છે. જ્યાં સુધી અજ્ઞાનની ઉંઘ છે ત્યાં સુધી માયાનો મૂંઝારો છે. આ માયા શું છે? જગતના વ્યવહારો એ માયા છે. એ રચી છે કોણે? આ જગતનો રચનાર છે એ જ માયાનો પણ રચનાકાર છે. અર્થાત્ કશું એ પરમાત્માની બહાર નથી. જીવ-જગત સઘળું એ જ છે. બ્રહ્મનો જ અંશ છે સઘળો. એટલું જો સમજાય તો સ્પષ્ટ થાય કે આ જગતમાં ચાલતું સઘળું એ તો ‘બ્રહ્મષ્ટ કાં કરે બ્રહ્મ’ પાસે જ છે.

નરસિંહ મહેતાએ અહીં શંકરાચાર્ય પ્રેરિત અદ્વૈતવાદનો ધ્વનિ ઝીલ્યો છે. જીવ અને શિવ એક જ છે. શિવ (પરમાત્મા)ની ઇચ્છાથી જ શિવે આ જીવ-જગતમાં પોતાનો વિસ્તાર કર્યો છે. આ જે અલગ દેખાય છે તે તો પરમાત્માએ જ રચેલો ‘પરપંચ’ (પ્રપંચ) છે, લીલા છે. કવિ આ તત્વજ્ઞાનને કેટલી લોકભોગ્ય શૈલીમાં ઉદાહરણ આપતાં સ્પષ્ટ કરે છે. ‘અંતે તો હેમનું હેમ હોયે!’ – સોનું તો સોનું જ રહે છે, ભલે એન વિવિધ ઘાટ ઘડાય, એ ઘાટ પ્રમાણે એ આભૂષણોને જૂદાં જૂદાં નામ અપાય. આ જીવ-જગત પણ એ જ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં! અંતે તો સઘળું એક જ છે. ડાળી કદી થડથી અલગ-અળગી હોય?

અને સમાપનમાં એ અનુભવ-દર્શનને ‘તે જ તું’ માં મૂકિને નરસિંહ મહેતાએ આ સમજણ સ્પષ્ટ થાય તો સઘળી સમસ્યા શમી જવાની હૈયાધારણ આપી છે.

 

English Paraphrase by Mihir Gajrawala (based on Shri Tushar Shukla’s Interpretation)

 

‘Jaag ne jaadava, krishna govaliya…’ (Wake up o yadava, krishna the cowherd…’)

This is a popular song by Narsinh Mehta. It beautifully expresses the devotees claim over the lord. Initially in the song it feels, it is Mother Yashoda, that is waking up the Lord, but as we move ahead, it is Narsinh who takes that honour through his song.

Having said that in ‘Jaagine jou to..’, the poet talks about the idea of self-awakening. Narsinh captures the essence of Upanishad sutra ‘तत्वम् असि’ (that is you), by weaving it simplistically in his poem. Until one remains ignorant, one shall be muddled in confusion, described as ‘maya’ in Indian spiritual teachings. ‘Maya’ means that which prevents a soul to comprehend the true nature of reality, All the prescriptions of the world are ‘maya’, they prevents one from realising his/her true nature. But than who is the creator of this ‘maya’. The poet argues that the maker of existence is the maker of ‘maya‘ too; hence there is nothing outside the realms of ‘Parmatma’ (ultimate consciousness). Everything falls under consciousness. If one realises this truth, one would become clear that all that happens in universe is part of the ultimate consciousness.

In this song, through the words of Narsinh, resonates the essence of Shankaracharya’s Advaitvad. The creator and the creation are one and the same, they are not distinct. All the creation that we see around is a manifestation of the creator himself. The differences that we that we see around are fabrications by the creator; this is wonderfully explained by way of example of ‘gold’. That gold may take different forms, each form has its own identity, but ultimately it is gold. Similarly the creator and creation are ONE; can a branch be different from its tree?

Narsinh ends the song, with the consolation that becoming aware of the nature of reality, will ensure well being.

mihir - nirdosh

Narsinh Mehta

Legendary poet from 15th century Gujarat, India.

Know more : https://creativeyatra.com/culture/narsinh-mehta-remembering-the-legend/

Narsinh Mehta