https://pathofscience.org/files/journals/1/articles/1872/submission/original/1872-4111-1-SM.html

https://www.realidadeconomica.umich.mx/claro/courses/BOCORANRTP/document/

https://www.ife-kphgraz.at/claroline/courses/BOCORANRTP/document/

http://nrri-docker.d.umn.edu:20003/uploads/user/2022-12-15-024520.489327fp1.html

https://dados.ufmg.br/uploads/user/2022-12-15-033602.009242fp1.html

http://kilimodata.org/uploads/user/2022-12-14-042302.770650fp1.html

https://datos.ine.gob.gt/uploads/user/2022-12-14-032836.445622fp1.html

https://catalog.moe.go.th/uploads/user/2022-12-13-052202.903498fp1.html

http://journal.ussh.vnu.edu.vn/files/journals/2/articles/1907/submission/original/1907-2094-1-SM.html

https://www.econa.org.ua/files/journals/1/articles/2727/submission/original/2727-6565658753-1-SM.html

https://cursos.scb.org.br/app/upload/users/6/696/my_files/dek.html

https://chamilo.sccd-sk.org/app/upload/users/2/252/my_files/dek.html

https://www.elaraki.ac.ma/ent/app/upload/users/1/10434/my_files/dek.html

https://www.icrodarisoveria.edu.it/chamilo/app/upload/users/1/10270/my_files/dek.html

https://aulavirtual.fedelonjas.org.co/app/upload/users/1/1316/my_files/slot-gacor-hari-ini.html

https://youme-project.eu/platform/app/upload/users/6/6870/my_files/slot-gacor-hari-ini.html

slot gacor deposit 10 ribu

https://escueladerobotica.misiones.gob.ar/aula-ste/courses/INFOSLOT/document/

https://www.homo.gov.co/capacitacion/app/upload/users/1/11410/my_files/linkslotgacor.html

http://ieciudaddeasis.edu.co/aula/main/upload/users/2/2201/my_files/bocoranslotgacor.html

http://lnx.russellonline.it/claroline/courses/INFOSLOT/document/index.html

https://dolphin.pcij.org/uploads/user/2022-12-27-034115.988128link-slot-gacor.html

https://catalog2.gbdi.cloud/uploads/user/2022-12-27-044243.204825link-slot-gacor.html

http://datosabiertos.sagunto.es/uploads/user/2022-12-28-031902.365319link-slot-gacor.html

https://www.openlanc.org/uploads/user/2022-12-28-091931.690083link-slot-gacor.html

https://openark.adaptcentre.ie/ARKEvidence/uploads/user/2022-12-29-030931.957456link-slot-gacor.html

https://census.ke/uploads/user/2022-12-29-053408.817622link-slot-gacor.html

https://datasets.fieldsofview.in/uploads/user/2022-12-30-030526.599836link-slot-gacor.html

http://ckan.onizuka.co.jp/uploads/user/2022-12-30-045322.048595link-slot-gacor.html

Poetry

નિરખને ગગનમાં… / Nirakhne Gaganma

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?

‘તે જ હું’ ‘તે જ હું’ શબ્દ બોલે;

શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે,

અહીંયાં કો નથિ કૃષ્ણ તોલે.                                                નિ૦૧

 

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી,

અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;

જડ અને ચેતન રસ કરી જાણવો,

પકડી પ્રેમે સજીવન-મૂળી.                                                  નિ૦૨

 

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં,

હેમની કોર જ્યાં નીસરે તોલે;

સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે,

સોનાના પારણા માંહી ઝૂલે.                                                નિ૦૩

 

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,

અચળ ઝળકે સદા વિમળ દીવો;

નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,

વણજિહ્વાએ રસ સરસ પીવો.                                               નિ૦૪

 

અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો,

અરધ-ઊરધની મધ્યે મહાલે;

નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો,

પ્રેમના તંતમાં સંત ઝાલે.                                                  નિ૦૫

Interpretation by Shri Tushar Shukla (In Gujarati)

નરસિંહ મહેતાનું એક પદ તમને યાદ હશે!

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે.

 

આપણે અગાઉ જોઇ ગયાં તે પદનાં ચિંતનનો અહીં પણ પુનરૂચ્ચાર છે. આ પદમાં એ અખિલ-સમસ્ત-બ્રહ્માંડમાં આ જે કૈં છે તે સઘળે પરમાત્મા વ્યાપ્ત છે. એ દર્શનને ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરે છે. દેહમાં તું દેવ છે, તત્વમાં તું તેજ છે, શૂન્યમાં તું શબ્દ છે, તું જ પવન, પાણી, ભૂમિ છે, વૃક્ષમાં બીજ તું જ છે. બીજમાં વૃક્ષની સંભાવના પણ તું જ છે. માત્ર દૃષ્ટિ કેળવવાની જરૂર છે. એકવાર એ નજર લાધે તો બંને વચ્ચેના અંતરનો ભાસ કરાવતો પડદો હટી જાય. જીવ અને શિવ વચ્ચે અંતર છે, બેઉ જુદાં છે એ ગરબડના મૂળમાં ગ્રંથો છે! અને અહીં કવિ નરસિંહ સ્પષ્ટ કહે છે કે, ‘જેહને જે ગમે તેને પૂજે!’. અસહિષ્ણુતાનો તો દૂર સુધી ઓછાયો પણ ક્યાં? કવિને તો શ્રદ્ધા છે કે ‘પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે’.

‘તે જ તું’ નું દર્શન કરી શકેલા નરસિંહ મહેતાનું બીજું એક પદ ‘તે જ હું’ ના ઘોષથી સમૃદ્ધ છે. સ્વયં પરમાત્મા જાણે એના આ પરમ ભક્તને પોતાનું રૂપ સ્પષ્ટ કરી આપે છે. ગીતામાં જેમ અર્જુનને આ વિશ્વરૂપ દર્શનનો લાભ મળ્યો એવો જ લ્હાવો આપણા આ કવિને ય સાંપડ્યો છે, ને એના આનંદાનુભવમાં એ ગાય છે. ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું, તે જ હું , શબ્દ બોલે’ – પરમતત્વની આ ઘોષણામાં અહંકાર નથી. માત્ર એના સ્વરૂપને જાણવા મથતા ભક્તના અધિકારનો સ્વીકાર છે. ને આ નાદ જેને સંભળાઇ ચૂક્યો છે, એની ઇચ્છા તો કેવળ આ જ હોય ને – ‘શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે’.

પરંતુ આ પદમાં, આ ભવ્ય દર્શન જેને થયા છે એની મન:સ્થિતિનુંય ચિત્ર છે. ‘ગૂંગે સાકર ગળી ગળામાં, સમજ સમજ મુસ્કાય!’ અર્થાત્ આ અનુભવના આનંદને શબ્દમાં મૂકવો કપરો છે. આ પદમાં કવિએ મધ્યકાલીન સાહિત્યમાં કાને પડતી ‘અવળવાણી’ નો ઉપયોગ કરતાં આ અનુભવ આલેખવા પ્રયત્ન કર્યો છે.

નેત્ર વિણ નીરખવો (આંખ વિના જોવો), રૂપ વિણ પરખવો (જે નિરાકાર છે એને પરખવો) વણ જીહ્વાએ રસ સરસ પીવો (જીભ વિના જ આ મધૂર રસનું પાન કરવું). જીભ હોય તો સ્વાદ અનુભવાય ને તો જ કહી શકાય કે સ્વાદ કેવો હતો ! નરસિંહ મહેતા સમાપનમાં સ્વીકારે છે કે ‘અકળ અવિનાશી, નવ જાય કળ્યો’ – અરધ-ઉરધ’ અર્થાત્ નીચે-ઉપર સઘળે તે જ રૂપ વિલસતો પરમાત્મા કેવળ “પ્રેમના તંતમાં સંત ઝાલે”!

પરમતત્વના ‘તે જ હું’ – ‘સોહમ્’ ના દિવ્ય ઘોષને સાંભળીને આપણે માટે એ ભવ્ય રૂપ અને એને પામવાના સરળ માર્ગ (પ્રેમ-ભકિત) નું ગાન કરતાં આ કવિની કવિતા વિજયકવિતામાં ગુજરાતી કવિતાને ગૌરવભેર સ્થાન અપાવે છે. એટલે જ આપણા આદરણીય વિવેચક સ્વ. અનંતરાય રાવળે નરસિંહ મહેતાને – The Beautiful, the Grand and the Sublime – ના કવિ કહ્યા છે.

 

English Paraphrase by Mihir Gajrawala (Based on the Interpretation by Shri Tushar Shukla)

 

You must have read this verse from Narsinh

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. / Akhil brahmand ma ek tu shri hari, jujve rupe anant bhaase.

In this verse, Narsinh reinstates the same philosophy that we discussed last week, every particle of universe is a subset of the ultimate consciousness (Parmatma). He clarifies this perception further with these simple examples. The soul in the body, the light in the elements, the sound in emptiness, the air, the water, the earth, the seed in a tree..it is all a manifestation of the ultimate consciousness. The potential of a seed to become a tree, this possibility is also a proof of the existence manifesting itself. At the end of the day it is the eye of the beholder that is able to perceive this reality. If one truly sees, the difference between creation and creator will disappear. That the creation and the creator are different is a misconception, largely due to contamination of the scriptures. And here Narsinh makes it clear that ‘one may be a devotee to what one may like’. In this thought there is no possibility of any intolerance to survive. Infact the poet believes that ‘it is love, that shall awaken the consciousness’

Narsinh is someone who has comprehended ‘that is you’, in this verse he delightfully exclaims, ‘that is me’. It seems as if the existence itself has expressed itself within the mind of the ultimate devotee. Just like Arjun was made witness to the grandeur and limitless magnitude of the existence, as described in Gita, it seems Narsinh too was fortunate to have been able to perceive this grandeur. It is in the blissfullness of this experience that he sings ‘Nirakh ne gagan ma kaun ghumi rahyo, tej hu, tej hu, shabda bole’ / Look who is wandering in the skies, that is me, that is me, the words speak – this song is not about his pride, but an acknowledgement of the possibility that a true devotee can comprehend the nature of reality. And the one who has become aware, it is natural for him to desire, ‘shyam na charan me ichhu hu maran re / i wish to die at the feet of Shyam (the LORD) ‘

The verse also depicts the mental state of the one who has perceived the ultimate. The poet says that it is impossible to describe the bliss of this experience in words. However the poet has attempted to do that using the technique of ‘Avalvani’ (Language of Paradox)

To see without eyes, to comprehend the formless and to taste without tongue – the ultimate reality can can be experienced through love and devotion ‘premna tant ma sant zaale’

This poem, which beautifully describes the path to ultimate, through pure devotion, finds place among some of the best works in gujarati literature. It is not without reason that eminent critic Late Shri Anantray Raval described Narsinh Mehta as – The beautiful, the Grand and the Sublime.

 

Narsinh Mehta

Legendary poet from 15th century Gujarat, India.

Know more : https://creativeyatra.com/culture/narsinh-mehta-remembering-the-legend/

Narsinh Mehta