May 11, 2022
ભાવાનુકૂલ શબ્દો વડે તાઝગીભર્યાં ગીતો ગાતા આપણા ઉત્તમ કવિ ઉમાશંકર જોશીના એક કાવ્યનું સ્વરાંકન હિમાલી વ્યાસ નાયકના ભાવવાહી કંઠે અમર ભટ્ટના આલ્બમ ‘ગીતગંગોત્રી’માં છે. એનું રસપાન ગ્રીષ્મનું તાપમાન કંઇક સહ્ય બનાવે એવું છે. કાવ્યની ઊઘડતી પંક્તિઓ છે : લૂ, જરી…