Apr 12, 2019
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના લઘુવારતા સંગ્રહ ‘જેલ ઑફિસની બારી’ પર આધારિત એક રોમાંચક અને જબરદસ્ત નાટક. મૃત્યુ સમયે વધારે ભયાનક અને ખતરનાક હોય છે મૃત્યુ પહેલાનું માનસપટલ પર રચાતું પળેપળનું કરપીણ કલ્પાંત ‘કલ્પના મૃત્યુ’ દિગ્દર્શક :- ઋષિ દવે…