Sep 23, 2016
ગુજરાતી સાહિત્યની ચાર હાસ્યમુદ્રા.. એક મંચ પર.. સ્વયં હાસ્યમૂર્તિ શ્રી. વિનોદ ભટ્ટ હાસ્યનો નવો અવાજ શ્રી અધીર અમદાવાદી બેજોડ હાસ્યનટ અર્ચન ત્રિવેદી (સ્વ. જ્યોતિંદ્ર દવેની અવેજીમાં) અને રઈસ મણિયાર… A comedy night celebration in Gujarati with Shree Vinod Bhatt…