Baccarat Online

https://smkn36jakarta.com/

ન્હાનાલાલ કવિ ni kavita :: ગુજરાતી કવિ સાહિત્ય | વાર્તા, ગીતો

https://pathofscience.org/files/journals/1/articles/1872/submission/original/1872-4111-1-SM.html

https://www.realidadeconomica.umich.mx/claro/courses/BOCORANRTP/document/

https://www.ife-kphgraz.at/claroline/courses/BOCORANRTP/document/

http://nrri-docker.d.umn.edu:20003/uploads/user/2022-12-15-024520.489327fp1.html

https://dados.ufmg.br/uploads/user/2022-12-15-033602.009242fp1.html

http://kilimodata.org/uploads/user/2022-12-14-042302.770650fp1.html

https://datos.ine.gob.gt/uploads/user/2022-12-14-032836.445622fp1.html

https://catalog.moe.go.th/uploads/user/2022-12-13-052202.903498fp1.html

http://journal.ussh.vnu.edu.vn/files/journals/2/articles/1907/submission/original/1907-2094-1-SM.html

https://www.econa.org.ua/files/journals/1/articles/2727/submission/original/2727-6565658753-1-SM.html

https://cursos.scb.org.br/app/upload/users/6/696/my_files/dek.html

https://chamilo.sccd-sk.org/app/upload/users/2/252/my_files/dek.html

https://www.elaraki.ac.ma/ent/app/upload/users/1/10434/my_files/dek.html

https://www.icrodarisoveria.edu.it/chamilo/app/upload/users/1/10270/my_files/dek.html

https://aulavirtual.fedelonjas.org.co/app/upload/users/1/1316/my_files/slot-gacor-hari-ini.html

https://youme-project.eu/platform/app/upload/users/6/6870/my_files/slot-gacor-hari-ini.html

slot gacor deposit 10 ribu

https://escueladerobotica.misiones.gob.ar/aula-ste/courses/INFOSLOT/document/

https://www.homo.gov.co/capacitacion/app/upload/users/1/11410/my_files/linkslotgacor.html

http://ieciudaddeasis.edu.co/aula/main/upload/users/2/2201/my_files/bocoranslotgacor.html

http://lnx.russellonline.it/claroline/courses/INFOSLOT/document/index.html

https://dolphin.pcij.org/uploads/user/2022-12-27-034115.988128link-slot-gacor.html

https://catalog2.gbdi.cloud/uploads/user/2022-12-27-044243.204825link-slot-gacor.html

http://datosabiertos.sagunto.es/uploads/user/2022-12-28-031902.365319link-slot-gacor.html

https://www.openlanc.org/uploads/user/2022-12-28-091931.690083link-slot-gacor.html

https://openark.adaptcentre.ie/ARKEvidence/uploads/user/2022-12-29-030931.957456link-slot-gacor.html

https://census.ke/uploads/user/2022-12-29-053408.817622link-slot-gacor.html

https://datasets.fieldsofview.in/uploads/user/2022-12-30-030526.599836link-slot-gacor.html

http://ckan.onizuka.co.jp/uploads/user/2022-12-30-045322.048595link-slot-gacor.html

Poetry

પ્રાર્થના / prayer (અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા)

Prayer by Nahnalal

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લ‍ઈ જા,

ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;

મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લ‍ઈ જા.

તું-હીણો હું છું તો, તુજ દરસનાં દાન દ‍ઈ જા.

પિતા! પેલો આઘે, જગત વીંટાતો સાગર રહે,

અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;

વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,

દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.

 

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,

કૃતિ ઇં‍દ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;

સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,

ક્ષમાદૃષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી! ઘરું.

~ ન્હાનાલાલ

Interpretation by Shri Tushar Shukla (in Gujarati)

ગુજરાતી કવિતાના એ સુવર્ણ યુગમાં સમર્થ સર્જકો પ્રગટ્યા. એમની સર્જકતાનો ઉન્મેષ ક્યારેક સામસામે ટકરાયો પણ ખરો, પણ સરવાળે કવિતાને (અને આપણ ને ય) લાભ જ થયો. વિવિધ વિચારધારાને પોતાની સર્જકતાની મદદથી પુરસ્કૃત કરતા આ સર્જકોના સર્જનથી આપણી ભાષા અને સાહિત્ય ધન્ય બન્યાં છે.

 

તે સમયે અંગ્રેજોનું રાજ હતું. અને પશ્ચિમના સાહિત્યનું પરિશીલન પણ અંગ્રેજી ભાષાના અભ્યાસને કારણે શક્ય બન્યું હતું. નરસિંહરાવ દીવેટીયા આ સંગીત કાવ્યનો વીચાર લાવ્યા. તો બ.ક.ઠા.એ વિચાર પ્રધાન કવિતાનો પ્રસાર કર્યો. આ બંનેની અસરમાં આપણે ત્યાં ઘણું લખાયું.

 

ગુજરાતી કવિતાના આરંભમાં કવિ દલપતરામ આવ્યા. અંગ્રેજ અમલદાર ફોબર્સ સાહેબની મિત્રતાનો લાભ એમના થકી આપણા સાહિત્ય-સમાજ-શિક્ષણને મળ્યો. આ કવિ દલપતરામના પુત્ર એટલે આપણા મોટા ગજાના કવિ ન્હાનાલાલ. પિતા-પુત્રની જોડીનો સાહિત્યક્ષેત્રે આટલો પ્રભાવ એ પણ એક અનન્ય ઘટના છે.

 

ન્હાનાલાલના ગીતોમાં આપણી ભાષાનું સૌંદર્ય અનુભવાય છે. એમણે કવિતા ઉપરાંત નાટકો પણ લખ્યાં. સ્નેહલગ્ન અને લગ્નસ્નેહ અંગેના એમના વિચારો ત્યારે ખૂબ ચર્ચામાં રહ્યા. મહાકાવ્ય લખવાનો ય એમણે યત્ન કરી જોયો છે. એમણે સર્વપ્રથમ વાર અપદ્યાગદ્યમાં ડોલન શૈલીનો પ્રયોગ કર્યો. એમની સુખ્યાત રચનાઓ : “પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ”થી તમે પરિચિત હશો જ. ન્હાનાલાલે હરિને સંબોધીને મધુર પદરચનાઓ કરી. વસંતના ય વધામણાં લીધાં. આટલા વિસ્તૃત ફલક પર કામ કરનારા આપણા આ સમર્થ કવિની રચના તો તમને હજી ય યાદ હશે જ. “असतोमा सव गमय” – નું કેવું સુંદર રૂપ : અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લ‍ઈ જા,