Lohi Ni Sagai (લોહી ની સગાઈ) અને पङ्गुं लङ्घयते गिरिम्

08.30 PM

HK Auditorium, Opp. National Handloom, Asram Road, Ahmedabad, India

With Tickets – 150/- to 300/-

Book Now
+91 9726814896
+91 8488890688

2019-08-11 20:30:00 2019-08-11 05:30:00 Asia/Kolkata Lohi Ni Sagai (લોહી ની સગાઈ) અને पङ्गुं लङ्घयते गिरिम्

સૌ પ્રથમ અમદાવાદ ના આંગણે ભાવનગર ની બે સુંદર મજાની પ્રતિકૃતિઓ.

ગુજરાતી ભાષાનું એક એવું સમૃદ્ધ નાટક જેને અલગ અલગ કેટેગરીના ૨૪ થી વઘારે એવોર્ડ મળી ચૂક્યા છે. ગુજરાતી ભાષાના સમર્થ વાર્તાકાર ઈશ્વર પેટલીકરની વાર્તા “લોહીની સગાઈ” પરથી એ જ શિર્ષક સાથે ઉત્તમ નાટક.
આ નાટકમાં તમને જોવા મળશે ગુજરાતી કલ્ચરની આબેહૂબ ઝાંખી…કલા અને સંસ્કૃતિ થી તરબોળ.
જે માનવ સ્વભાવ ને ખુબ જ સહજતા થી રજૂ કરશે.

અને
पङ्गुं लङ्घयते गिरिम्
Yes, We can

પેરા ઓલમ્પિક ખેલાડીઓ ની વ્યથા, ગાથા ,કથા અને સંઘર્ષ દર્શાવતું એક અદ્ભુત માઇમ્

જેને રાષ્ટ્રીયકક્ષાએ ઘરા પુરસ્કાર મેળવ્યા છે.
તો આવો સૌ ભેગા થઈને અમદાવાદ ના આંગણે માણીએ ભાવનગર ની આ બે સુંદર પ્રસ્તુતિ.

Source: Facebook.

HK Auditorium, Opp. National Handloom, Asram Road, Ahmedabad, India

Creativeyatra.com info@creativeyatra.com

promotional