Kavi Samelan (કવિ સંમેલન) – The Doorbin

06.00 PM - 09.00 PM

Kavi Dalpatram Chowk, Ahmedabad, India

Open For All.

Contact: 89051 84172

2019-09-21 18:00:00 2019-09-21 21:00:00 Asia/Kolkata Kavi Samelan (કવિ સંમેલન) - The Doorbin

ગુજરાત અને ખાસ કરીને ગુજરાતના હેરિટેજ શહેર અમદાવાદના વારસા અને સંસ્કૃતિની જાળવણી માટે સતત કાર્યરત સંસ્થા એટલે ” ધ દૂરબીન ” એક પગલું આગળ વધીને હવે વારસાની સાથે માતૃભાષાના સંવર્ધન માટે પણ કામ કરવા જઈ રહ્યું છે ત્યારે આપણી પોતીકી ગુજરાતી ભાષાને વેગ આપવા માટે, બળ આપવા માટે “ધ દૂરબીન” એક નોખા “કવિ સંમેલન” નું આયોજન ગુજરાતના જાણીતા કવિ “દલપતરામ” ના સાનિધ્યમાં કરવા જઈ રહ્યું છે.
ત્યારે આપ સૌને આપના મિત્રો, પરિવારજનો, સ્વજનો સાથે પધારવા
“ધ દૂરબીન” ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.

કવિગણ

ડો. ઉષાબેન ઉપાધ્યાય
ગીરિશ પરમાર,
તાહા મન્સૂરી,
ચિરાગ ઝાઝી
યોગેન્દુ જોશી
ગોપાલીબેન બુચ
ભાર્ગવીબેન પંડ્યા
પારુલબેન બારોટ
અધીર અમદાવાદી (ડો. દેવાંશુ પંડિત)
વિશેષ ઉપસ્થિતિ : ડો. માસુંગ દોસ્ત

Source: Facebook.

Kavi Dalpatram Chowk, Ahmedabad, India

Creativeyatra.com info@creativeyatra.com

promotional