142મી અમદાવાદ રથયાત્રા (Rathyatra) 2019

04.00 AM - 07.00 AM

Jagannath Temple, Jamalpur Gate, Ahmedabad, India 380001

Open For All.

2019-07-04 04:00:00 2019-07-05 07:00:00 Asia/Kolkata 142મી અમદાવાદ રથયાત્રા (Rathyatra) 2019

જય રણછોડ, માખણચોર….!

અમદાવાદનાં આ અદભુત ઉત્સવમાં તમારું સ્વાગત છે. અષાઢી બીજનાં પાવન દીવસે પ્રભુ શ્રી જગન્નાથ બલરામ અને શુભદ્રા સાથે નગરની મુલાકાતે નીકળશે. આ મહોત્સવમા શામીલ થાવ.આ ઇવેન્ટને વધુમાં વધુ શેયર કરો અને દરેક ભક્તજનો સુધી પહોચાડો.

અમે દરેક ભક્તજનોને આ ઉત્સવમાં જોડાવા માટે આવકારીએ છે. દરેક ભક્તજનોને આ ઇવેન્ટને વધુમાં વધુ શેર કરવા અને વિશ્વનાં દરેક ખુણાં સુધી પહોચાડવા વિનંતી.

જય રણછોડ…! માખણચોર…!

Biggest event in Ahmedabad. Bhagwan Jagannath along with Baldev and Shubhadra goes out for city walk is known as Rathyatra.

Jay Ranchhod Makhan Chor. Jai Shree Krishna…!

Source : Facebook.

Jagannath Temple, Jamalpur Gate, Ahmedabad, India 380001

Creativeyatra.com info@creativeyatra.com

promotional