પ્રતિલિપિ લેખક મીટઅપ – અમદાવાદ

01.30 PM - 06.00 PM

Ouroboros Art Hub "Blackbox Theatre"
203, Sheetalvarsha complex, oppo. PC jwellers, Shivranjani cross roads, Ahmedabad, India 380015

Open For All.

2019-12-22 13:30:00 2019-12-22 18:00:00 Asia/Kolkata પ્રતિલિપિ લેખક મીટઅપ - અમદાવાદ

શું આપ પ્રતિલિપિ પર લખો છો? તો પ્રતિલિપિ ટીમને અને અન્ય સમસુખિયા લેખકોને આપ મળી શકો છો અમદાવાદમાં 22 ડિસેમ્બર રવિવારના રોજ બપોરે વાગ્યેથી ચાલુ થનારા આ મીટઅપ કાર્યક્રમમાં.

સાથે જ આપ શેયર કરી શકો છો આપના અનુભવો, ફીડબેક અને સૂચનો સીધા પ્રતિલિપિ ટીમ સાથે, અમે આપને સાંભળવા ઉત્સુક છીએ. 🙂 જો આપ આવી રહ્યા હો તો કૃપા કરીને આપની હાજરી આપનું નામ તથા ફોન નંબર આપી નોંધાવશો જેથી આપ માટે અમે જરૂરી વ્યવસ્થા કરી શકીએ.

કાર્યક્રમની માહિતી અને સરનામું – અમદાવાદમાં ‘ઓરોબોરસ આર્ટ હબ’માં 22 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગ્યેથી 6 વાગ્યે સુધી.

Source : Facebook.

Ouroboros Art Hub "Blackbox Theatre"
203, Sheetalvarsha complex, oppo. PC jwellers, Shivranjani cross roads, Ahmedabad, India 380015

Creativeyatra.com info@creativeyatra.com

promotional