એક સ્થાયી મુસાફર

09.00 PM - 10.00 PM

Ahmedabad Textile Mills Association, Ashram Road, Ahmedabad, India 380009.

With Tickets.

2019-03-02 21:00:00 2019-03-02 22:00:00 Asia/Kolkata એક સ્થાયી મુસાફર

Machaan Theatre Company & Ahmedabad Textile Mill Association presents

“એક સ્થાયી મુસાફર”
Writer – Director : Harsh Shodhan
Contact : 8905233638

જિંદગી સફર હૈ સુહાના આપણે ઘણી વખત સાંભળ્યું છે, પણ બની શકે કદાચ કોઈને આ સફર સુહાનો ના લાગતો હોય માટે એ ક્યાંક રોકાઈ ગયો હોય. કદાચ એને ખબર પણ ના હોય કે એ રોકાઈ ગયો છે. બની શકે ને?

આવો, આવા જ એક સફર ની વાત કરીયે જ્યારે બે મુસાફરો, મુસાફરી માં મુકામ પર ઉભા રહીને મંજિલ વિશે ખુલ્લા મોઢે અને બંધ મને વાત કરે છે.

We are thankful to Ahmedabad Textile Mills Association for support.

Source : Ahmedabad

Ahmedabad Textile Mills Association, Ashram Road, Ahmedabad, India 380009.

Creativeyatra.com info@creativeyatra.com

promotional